બ્રાહ્મણો ના આરાધ્યદેવ પરશુરામ ભગવાન નો આજે જન્મ દિવસ છે ત્યારે દરવર્ષે ગુજરાતભર માં અલગ અલગ શહેરો માં પરશુરામ યાત્રા કાઢવામાં આવતી હોય છે પરંતુ હાલ દેશભર માં કોરોના વાયરસ ની મહામારી ને લઈ ને લોકડાઉન ની પરિસ્થિતિ માં આવખતે એવા આયોજનો કરાયા નથી ત્યારે આજ રોજ અમદાવાદ બ્રહ્મસમાજ ના પશ્ચિમ ના પ્રમુખ અનિલ દવે એ આ અંગે સત્ય ડે સાથે કરેલી વાતચીત ની વિશેષ રજુઆત અહીં પ્રસ્તુત છે જુઓ વિડિઓ….