Share Facebook Twitter WhatsAppમહારાષ્ટ્ર ના પાલગઢ ગામ ખાતે સાધુઓ પર થયેલા હુમલાને લઈને દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ત્યારે વડોદરા માં સાધુ-સંતોના સેવકો દ્વારા મુંડન કરાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને હુમલાખોરો ને કડક માં કડક સજા ની માગણી કરી હતી
Google Tax: ગૂગલ ટેક્સ શું છે, 1 એપ્રિલથી નાબૂદ કરવા જઈ રહ્યું છે ભારત, જાણો કોને થશે ફાયદોમાર્ચ 25, 2025 Display
Mamata Banerjee: મમતા બેનર્જીએ PM મોદીને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓની કરી આ મોટી માંગજૂન 28, 2024 Politics
મંડી સીટ પરથી ટિકિટ મળવા પર Kangana Ranautની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- બીજેપીએ હંમેશા…માર્ચ 25, 2024 Display