કોરોના ની મહામારી માં કોરોના થી લોકોને બચાવવા માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કો.ભરતજી સોમજીનું કોરોનાની ગંભીર બીમારી સામે લડતા લડતા દુ:ખદ અવસાન થતા ગુજરાત પોલીસ દ્વારા ઠેરઠેર શ્રદ્ધાજલી આપવામાં આવી રહી છે ત્યારે એક કોરોના વોરિયર્સ તરીકે અણધારી વિદાય લેનાર પોલીસ કર્મી ના પરીવાર સાથે રૂબરૂ દુઃખની ઘડીમાં અતિમસંસ્કાર માં નહીં જઈ શક્નાર વલસાડ પોલીસ પરિવાર દ્વારા તમામ સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક રીતે બે મિનિટનું મૌન પાળી તેમની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સદગત ના પરિવાર ઉપર આવી પડેલી દુઃખ ની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
ગુરુવાર, મે 8
Breaking
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો
- Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે