પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચક્રવાતી વાવાઝોડીમાં ઓખીના જે વિસ્તારોમાં અસર થઇ હતી તેની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષ્યદિપ માટે આજે રવાના થઇ ગયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તે પહેલા મૈંગલોરની મુલાકાતે હતા. તે દરમિયાન ત્યાંના લોકોએ મોદી મોદીના નારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઆ દરમિયાન લક્ષદીપ, તમિલનાડુ, કેરળ અને અન્ય દક્ષિણ રાજ્યોનો પ્રવાસ કરશે.
થોડા સમય પહેલા ચક્રવાતી તોફાને આ ક્ષેત્રમાં ભયાનંકર તોફાન મચાવ્યો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિસ્તારના અધિકારીયો અને પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરશે.
ઓખી જતાં પહેલા મોદીએ ટ્વિટ કરતા કહ્યુ કે અમે લોકો સાથે હંમેશા ઉભા છીએ અને સાથ આપીશુ આ તબાહીમાં કેટલાક માછીમારોએ પોતાની જાત ગુમાવી છે. ત્યારેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યુ હતુ.