રાહુલ ગાંધી આજે કોંગ્રેસ અધ્યક્ષ પદનો ચાર્જ સંભાળશે 11 ડિસેમ્બરે રાહુલ ગાંધીની અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. રાહુલ પ્રેસિડેન્ટ પદ સંભાળનાયક નહેરુ ગાંધી પરિવારના છઠ્ઠા અને કોંગ્રેસના 60માં સભ્ય છે. રાહુલ પ્રેસિડેન્ટ બન્યા તે પહેલા સોનિયા ગાંધી 19 વર્ષ કોંગ્રેસ પ્રેસિડેન્ટ રહ્યા છે. રાહુલ 2013માં પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ રહ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ. કોંગ્રેસ પ્રેસિડન્ટ ચૂંટાયા તે માટે રાહુલ ગાંધીએ ધન્યવાદ પાર્ટીમાં તેમના સફળ ટેન્યોર માટે શુભેચ્છા.
રાહુલ ગાંધી માટે આજે ખૂબ મહત્વનો દિવસ છે. જેના માટે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્રારા ખૂબ તૈયારી કરવામાં આવી છે. 47 વર્ષના રાહુલ 132 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીના 49 અધ્યક્ષ બન્યા.