ગુજરાત વિધાનસભાની ચુંટણી આડે હવે કલાકો જ બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના પોતાના પ્રચાર-પ્રસાર જોર શોરથી કરી રહ્યા છે. ત્યારે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી, મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ જાહેર સભા સંબોધન કરશે.
અમિત શાહ જાહેર સભા
સવારે 10 કલાકે, દિવડા ગ્રાઉન્ડ, કડાણા
બપોરે 12-15 કલાકે, ખેરાલુ કોલેજ, સિધ્ધપુર ચાર રસ્તા, ખેરાલુ
બપોરે 2-15 કલાકે, સન પ્લાઝા કોમ્પલેક્ષ, સનનગર સોસાયટી પાસે, હાઇવે રોડ, સિધ્ધપુર
બપોરે 3-45 કલાકે, સરદાર શોપીંગ સેન્ટર ચોક, તાલુકા સેવા સદન પાછળ, દહેગામ
– ઉમા ભારતી જાહેર સભા
સાંજે 7-30 કલાકે, ઉત્તમ પોળ, નાગોરીવાડ, દરિયાપુર
રાત્રે 8-30 કલાકે, ડો. બાબા સાહેબ આંબેડક્ટર સ્ટેચ્યુ પાસે, પંચવટી સોસાયટી સામે, દાણીલીમડા
– વિજય રૂપાણી સભા
સવારે 10-10 કલાકે, માલન ગામ, તા. પાલનપુર
બપોરે 12-00 કલાકે, છીપડી ગામ, કઠલાલ
બપોરે 1-45 કલાકે, મેગા મોલ પાસે, સુરેન્દ્રનગર