સત્ય ડે : આર એસ એન સિંહે ટાઈમ્સ નાઉ ચેનલ પર પયગંબર સાહેબ માટે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતાં મુસ્લિમ સમાજ માં ભારે નારાજગી પ્રસરી છે રિસર્ચ એન્ડ એનાલિટિક વિંગના પૂર્વ અધિકારી આર એસ એન સિંહ પર ઇસ્લામ ધર્મ ના સંસ્થાપક પયગંબર સાહેબ નો અપમાન કરવાનો આરોપ લાગ્યો છે ટી વી ચેનલ ટાઈમ્સ નાઉ પર કેરલમાં હિન્દૂ છોકરીઓના કથિત ધર્માતરણ પર TALK SHOW નું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં સિન્હની એક ટિપ્પણી સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ છે.
‘ઇસ્લામિક સ્ટેટ અસોલ્ટ ઓન ઈંડિયા એન્ડ ઈંડિયન ઇસ્લામ નામનું પુસ્તક લખનાર સિંહ ઇસ્લામ માં ખુદા બાદ જેમને સૌથી સમ્માન આપવામાં આવે છે તેવા પેગંબર સાહેબ માટે અપમાનજનક શબ્દો વાપરતા કહ્યું કે ” અરે ભાઈ એ છોડો તમે સમ્માનિત મહિલા આયેશા નું નામ લીધું . શું તમે 54 વર્ષ ના વૃધ્ધ સાથે 9 વર્ષ ની છોકરી ના લગ્નને બરાબર મનો છો ? પયગંબર ના મોત બાદ આયેશા 4 વર્ષ જીવતા રહ્યા .તે ખલિફા અલી અને પયગંબર ના પૌત્ર ના મૃત્યુ માટે જીમ્મેદાર હતી.આવા શબ્દો થી મુસ્લિમ સમુદાય માં ભારે નારાજગી નો માહોલ જોવાઈ રહ્યો છે .