નસવાડી નગરમા શિવરાત્રીના મહપર્વને લઈને નસવાડીના તમામ શિવમંદિરોને શણગારવામાં આવ્યા જ્યારે ભગવાન શિવના દર્શન ખાતે મોટી સંખ્યામા ભક્તો ઉમટી પડયા. નસવાડી નગરમાં શિવભકતો દ્રારા તન-મન-ધનથી ભોળેનાથને દુધ તેમજ પાણી ચઢાવામાં આવ્યુ જ્યારે રાત્રીના સમયે ભવ્ય બેન્ડબાજાના તાલે ભગવાનશિવનો નસવાડી નગરમા વરઘોડો નીકળશે
Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.