– કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાવરકુંડલા પહોંચ્યા, વ્યાયામ મંદિર ખાતે લોકોએ અભિવાદન ઝીલ્યુ. રાહુલ ગાંધી કરશે ચૂંટણી પ્રચાર
– બહુચરાજીમાં ટિકિટ ફાળવણીને લઇ કોંગ્રેસમાં હોબાળો
– અલ્પેશ ઠાકોર ગ્રુપના ભરત ઠાકોરની ટિકિટ મળતા રોષ, ળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, ભરત ઠાકોર ભાજપનો એજન્ટ હોવાનો લગાવ્યો આરોપ
– પાલીતાણામાં પી.એમ.મોદીનું સંબોધન,ચૂંટણી, કોંગ્રેસના હાલ બેહાલ થઇ જવાના છે, કોંગ્રેસમાં વંશવાદ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ, વિકાસના મુદ્દે લડવાની કોંગ્રેસ હિંમત ખોઇ ચુકી છે. પહેલા એક પણ દિવસ એવા ના હોય હુલ્લડના હોય, 10માંથી 7 રથ યાત્રા એવી હોય જેના પર હુમલા થયા હોય, કોંગ્રેસના આશીર્વાદથી તોફાનો થતાં હતા. ભાજપ સરકાર આવ્યા પછી તોફાનો બંધ થયા
બનાસકાંઠા ની ડીસા બેઠક પર ભાજપ ઉમેદવાર નું સંકટ વધ્યું
ડીસા માં ઠાકોર સમાજ ના આગેવાનો કોંગ્રેસ માં જોડાયા
ભાજપે ટીકીટ ના આપતા ઠાકોર સમાજ માં ભારે રોષ
ઠાકોર સમાજે કોંગ્રેસ ના ઉમેદવાર ગોવાભાઈ દેસાઈ ને આપ્યું સમર્થન
300 થી વધુ આગેવાનો કોંગ્રેસ માં જોડાતા ભાજપ ના ટેન્શન માં વધારો
બનાસકાંઠા ની નવ સીટો પર ભાજપ ને હરાવવા ઠાકોર સમાજ કરશે પ્રયાસ