ખોડલધામના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી વચ્ચે અાજે બેેઠક થઈ હતી. ખોડલધામના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ પટેલે ભાજપ અને જીતુભાઈ વાઘાણીને જીતાડવાની અપીલ કરી હતી.
પાટીદારોના અગ્રણી નરેશભાઈ પટેલ અને જીતુભાઈ વાઘાણી વચ્ચે બેેઠક મતદારોને રીજવી શકે છે કે કેમ તે તો અાવનારો સમય બતાવશે.