સુરેન્દ્રનગર જિલ્લાના કોરોના એ સત્તાવાર એન્ટ્રી કરી છે અને એક પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું છે ત્યારે સુરેન્દ્રનગરના થાનગઢ નો 1 માત્ર પોઝિટિવ કેસના કોરોના વાયરસ દર્દી ના પરિવાર ની કરુણ વેદના અને દયનિય પરિસ્થિતિ નો આ વિડિઓ સાંભળીને આપ પણ થઈ જશો હેરાન શુ છે હકીકત જુઓ વીડિઓ