મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસને અનુલક્ષીને લોકોને કોરોના સંકટ સામે લડવામાં મદદરૂપ થાય એવા ગુજરાત ગૌરવ સંકલ્પો લેવા અનુરોધ કર્યો છે.
તેને અનુલક્ષીને અને સોશીયલ ડિસ્ટન્સ ના નિયમનું પાલન કરીને એલિસબ્રિજ વિધાનસભા ના ધારાસભ્ય રાકેશ શાહ દ્વારા આજે પોતાના ઘરે બેસી ને
સંકલ્પ શપથ ગ્રહણ કર્યા હતાં.