બાબરા તાલુકાના ચરખા ગામે રહેતી સોનલબેન લાભુભાઈ મોઢવણયા ની નાનપણ મા બોઘરાવદર ના ભાયલું સાથે સગાઇ થયેલી હોય પરંતુ છોકરા સાથે મનમેળ ના થતાં સોનલબેન લગ્ન કરવાનો ઇન્કાર કરતા ભયલું રતભાઈ મીઠાપરા દ્વારા ફોન મા બેફામ ધમકી આપતો હોય યુવતી ને ઉપાડી જવાના ડરે બે મહિના અગાઉ બાબરા પોલીસ સ્ટેશન મા ફરિયાદ આપેલી હોય કોઈ કાર્યવાહી ન થતા યુવતી અમરેલી એસપી નિર્લિપ્ત રાય પાસે જતા એસપી દ્વારા બે દિવસ માં કાર્યવાહી કરવા જણાવેલ પરંતુ જાડી ચામડી ની બાબરા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ના કરતા ડરી ગયેલ યુવતી એ આજે ફિનાઇલ ઘટઘટાવી જીવ ટૂંકાવવાનો પ્રયત્ન કરો હતો તે હાલ બાબરા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
Friday, May 3