વલસાડ ના ઉમરગામ ના દરિયા કિનારે ચાર બોટો મા ખલાસીઓ આવી પોહોંચ્યા હતા જેઓ નું
મેડિકલ ચેક અપ અને આરોગ્ય નીં ચકાસણી નીં કામગીરી બાદ હોમ કોરોનટાઈન કરાયા હતા
મામલતદાર ઉમરગામ પોલીસ અને આરોગ્ય વિભાગ નીં ટીમેં
આખી રાત ના ઉજાગરા કર્યાબાદ વહેલી સવારે છ વાગ્યા મા વ્યવસ્થા કરાઈ હતી
માંગરોળ થી આવેલા ચારસો થી વધુ માછીમાર ખલાસી ઓ ને હોમ કોરોનટાઈન રહેવા અપાઇ કડક સૂચના આપવમાં આવી હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.