વડોદરા માં લોકડાઉન દરમ્યાન સામાજિક સંસ્થાઓ દ્વારા અનાજ કીટ અને ભોજન ની સહાય આપવામાં આવી રહી છે ત્યારે વાડી ગાજરાવાડી રબારી વાસમાં આવેલ છેલ્લુ ફળિયું ત્યાં આજ રોજ જય ચામુંડા માં સિકોતર માં મંદિર એ આજ રોજ પ્રમુખ શ્રી મહીસાગર માતાજી રબારી સમાજ સેવા ટ્રસ્ટ ફાજલપુર તરફ થી નવઘણભાઈ લક્ષમણભાઈ રબારી તરફ થી જરૂરિયાત મંદ અને મજૂરો, ભાડુઆત લોકો ને અને જે લોકો ને અનાજ નથી મળ્યું તેવા લોકો ને અનાજ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને સ્થળ પરજ એકહજાર અનાજ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
સામાજિક સંસ્થાઓ નું યોગદાન ખુબજ રહ્યું છે કારણકે સરકારી કોઈ સહાય ક્યાંય જોવા મળતી નથી પરંતુ સેવાભાવીઓ દ્વારા જે અનાજ આપવામાં આવી રહ્યું છે તે ચોક્કસ લોકો ને મળી રહ્યું છે.