વડોદરા માં કોરોના ની સ્થિતિ વચ્ચે હાલ સામાજિક સંસ્થાઓ સેવાકાર્ય માં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે કરણી સેના દ્વારા લક્ષ્મીપુરા મુક્તિ ધામ તેમજ ગોરવા મુક્તી ધામ ખાતે આજરોજ સેનેટાઈઝીગ ની કામગીરી કરવામાં આવી અજીતસિંહ સોલકી અને તેમની ટીમ દ્વારા સેનેટાઈઝીગ છંટકાવ કરવામાં આવ્યું હતું .
હાલ કોરોના લઇ ઠેરઠેર સેનેટરાઈઝ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે આ કામગીરીમાં સામાજિક સંસ્થાઓ નું યોગદાન ખૂબ પ્રસંશનીય રહ્યું છે.