[slideshow_deploy id=’19675′]વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશન પટેલે લેખિત રાજીનામુ આપ્યું હતું આપેલા રાજીનામામાં લખ્યું છે કે પાર્ટી આ વખતે જાણીજોઈને હારવાની હોય,અને નબળા ઉમેદવારને ટિકિટ આપી રહી છે આ લેખિત પત્રક લખતા કોંગ્રેસ પાર્ટીમાં ચર્ચા જગાડી છે.
ગઈ કાલે કોંગ્રેસે જે યાદી બહાર પાડી હતી તેના સંદર્ભે આજે આ રાજીનામું આપવામાં આવ્યું છે.આમ વલસાડ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાંના શ્રી ગણેશ શરુ થયાં છે.