વલસાડ માં જીવન જરૂયાત ની ચોક્કસ ગાઈડલાઈન માં આવતી દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ રાખવાના સરકાર અને સ્થાનિક પ્રશાશન ના જાહેરનામા બાદ નાના વેપારીઓ એ પોતાની દુકાનો ચાલુ કરવા માંગ કરી હતી તેઓ ની માંગણી છે કે ઓરેન્જ ઝોન માં જ્યાં વધુ કોરોના નું સંક્રમણ નથી તેવા એરિયા માં દરેક વેપારી નિયમો નું પાલન કરશે પણ રૂટિન બેન્ક ના કામો અને કામદારો ના પગાર વગરે કરવા માટે થોડી છૂટછાટ આપવા વેપારીઓ કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને દુકાનો ચાલુ કરવા માંગ કરી હતી.જોકે હાલ લોકડાઉન નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને 17 મેં સુધી દુકાનો બંધ રાખવાનો સરકારે આદેશ કર્યો છે.ત્યારે દરેક જગ્યા એ આ પ્રશ્ન ઉભો થયો છે.
ગુરુવાર, મે 8
Breaking
- Breaking: ઓપરેશન સિંદૂર બાદ લાહોરમાં ધડાકા! એક પછી એક 3 વિસ્ફોટથી પાકિસ્તાનમાં ખળભળાટ
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે
- Breaking: ઓપરેશન સિંદૂરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર બોમ્બ ધમકીથી હડકંપ
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ