વલસાડ જિલ્લા માં ઉમરગામ ના દહેરી ના માંગેલવાડ ના સાગર માંગેલા જ્યારે કોરોના પ્રથમ દર્દી તરીકે વાપી ની કોવિડ જનસેવા હોસ્પિટલમાં ડિકલેર થયો ત્યારે આરોગ્ય ખાતા માં ભારે ચિંતા અને દોડધામ મચી ગઇ હતી અને ત્યારબાદ ઉપરા ઉપરી પાંચ દર્દીઓ પ્રકાશ માં આવતા ટેંશન વધ્યું હતું પણ પહેલો દર્દી સાગર માંગેલા હવે સંપૂર્ણ સાજો થઈ ગયો છે જેને હોસ્પિટલમાંથી તાળીઓ વગાડી સન્માન આપી રજા અપાઈ હતી આ અગાઉ ડુંગરી ના કોરોના પોઝીટીવ દર્દીને પણ વલસાડ સિવિલ માં સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી. આમ આરોગ્ય વિભાગ ની સક્રિયતા ને લઈ તબીબો ની મહેનત રંગ લાવી હતી પરિણામે વોરિયર્સ માં ખુશી જોવા મળી હતી.
બુધવાર, મે 7
Breaking
- Breaking: ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યોનાં મોત, ભાઈ રૌફ અસગર અને પુત્રવધૂ હુઝૈફાનો પણ સમાવેશ
- Breaking: પાકિસ્તાને આત્મસમર્પણ કર્યું, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું – જો ભારત હુમલો બંધ કરે તો…
- Breaking: ભારતીય સેનાએ પાકિસ્તાની JF-17 ફાઇટર જેટને તોડી પાડ્યું, પાઈલટની શોધ ચાલી રહી છે
- Breaking: ઓપરેશન સિંદૂરની વચ્ચે મુંબઈ એરપોર્ટ પર બોમ્બ ધમકીથી હડકંપ
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’