વલસાડ પંથક માં છેલ્લા ઘણાજ સમય થી દીપડાઓ ગામ વિસ્તારમાં દેખા દેતા હોવાથી લોકો માં ડર નો માહોલ છે ત્યારે છરવાડા ગામ માં પણ દીપડો દેખાતા ગ્રામજનોએ કરેલી રજુઆત બાદ વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવતા છરવાડા ના હંસલા ફળિયા માં થી પકડાયો દીપડો પાંજરે પુરાઈ જતા દીપડા ને જોવા ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને
દીપડા પકડાતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો
દીપડા ને ચણવાઇ ખાતે આવલે વન ચેતના કેન્દ્ર લઇ જવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.