હાલ લોકડાઉન ની સ્થિતિ માં જરૂરીયાતમંદો ની સ્થિતિ કફોડી બની છે ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મદદ પહોંચાડવા માં આવી રહી છે. ત્યારે વલસાડ માં પણ આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે.
વલસાડ માં TDO ભિભુતી સેવક અને તાલુકા પંચાયત ના સભ્યો અને તલાટી મિત્રો અને સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ગુંદલાવ ના સરપંચ નીતીન પટેલ સાથે અલગ અલગ વિસ્તારો જેવા કે જેપી નગર, રામ નગર કોચર ફળીયા સહિત ના વિસ્તારમાં જઈને 500 જેટલા જરૂરિયાતમંદો ને અનાજ નુ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું સત્ય ન્યૂઝ ના
રીપોર્ટર અશફાક શૈખ અને ફારુક શૈખ પણ આ સેવા કાર્ય માં જોડાયા હતા.