વલસાડ ટાઉન પી આઈ ભટ્ટ દ્વારા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી અને વલસાડ વિભાગીય પોલીસ વડા મનોજ ચાવડા ના સીધા માર્ગદર્શન હેઠળ આવતી કાલ થી મુસ્લિમ સમાજ માટે શરૂ થનાર પવિત્ર માસ રમઝાન માં કોઈ પણ કાયદા ના ઉલ્લંઘન થી વલસાડ શહેર માં કોરોના નો ચેપ ફેલાય નહીં તે માટે ની તકેદારી રૂપે આજરોજ વલસાડ અમરા મસ્જિદ ના ઇમામ મૌલાના ઈશાક બિન ઇબ્રાહિમ પટેલ અને સુધા નગર મસ્જિદએ અશરફી ના ઇમામ મૌલાના ઝાકીર હુશેન રિઝવી પાસે મુસ્લિમ સમાજ માટે રમઝાન માસ માટે ની માર્ગદર્શિકા, ગાઈડલાઈન,એડવાઇસરી બાબતે વીડિયો બનાવડાવી ને સમાજ માટે પ્રસ્તુત કર્યો છે.