વલસાડ નાં ડુંગરી નજીક આવેલ માલવણ ગામ માં ચાલતા સમાજ દળ ગ્રુપ દ્વારા છેલ્લા ૧૫ જેટલા દિવસ થી વલસાડ ખાતે ૨૦૦ જેટલા શ્રમિકો ને. ભોજન પૂરું પાડવામાં આવે છે.. ત્યારે ૧૨ મે નાં રોજ સમાજ દળ ગ્રુપના ઉપ પ્રમુખ માર્ટિન પટેલ નો જન્મદિન હોય સમાજસેવી યુવાન માર્ટિન પટેલએ પોતાના જન્મદિન નિમિતે ૨૦૦ જેટલા શ્રમિકો ને કપડાંનું વિતરણ કર્યું હતું