વલસાડ પંથક માં કોરોના એ દેખા દીધા બાદ તંત્ર માં ભારે દોડધામ છે ત્યારે ખાસ કોરોના માટે વલસાડ જિલ્લા કક્ષાની વાપી સ્થિત જનસેવા હોસ્પિટલમાં દહેરી ના એકમાત્ર કોરોના પેશન્ટ થી જ સ્ટાફ માં ફફડાટ છે અને કેટલાક ચેપ લાગવાના ડર થી ભાગી છૂટ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ ની ટીમે પહોંચી સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હોસ્પિટલમાં સ્ટાફ અને આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ વચ્ચે બબાલ ચાલુ રહી હોવાનું કહેવાય છે અને કોરોના પોઝીટીવ પેશન્ટ ના સંપર્ક માં આવેલા દહેરી ના કેટલાક લોકો ને સરખી ટ્રીટમેન્ટ અપાતી નહિ હોવા ઉપરાંત પાણી પણ એક કલાકે આપ્યું હોવાની ફરિયાદો ઉઠતા દહેરી ગામ માં આ હોસ્પિટલ ના રેઢિયાળ વહીવટ સામે આક્રોસ ફેલાયો છે અંદર રહેલા કોરોન્ટાઇન કરેલા ગામલોકો એ હોસ્પિટલ ની નીતિરિતિ એ ઉઘાડી પાડતાં દહેરી ગામ માં હાલ આક્રોશ ની લાગણી જોવા મળી રહી છે જનસેવા હોસ્પિટલમાં શુ સ્થિતિ છે તેના બહાર આવેલા ફૂટેજ માં જોઈ શકાય છે કે ત્યાં કેટલો સ્ટાફ કામ કરે છે અને શું ટ્રીટમેન્ટ અપાય છે આમ પહેલા કેસ માં જ ઘૂંટણીએ પડી ગયેલી જનસેવા હોસ્પિટલ ભારે વિવાદો માં ઘેરાઈ ગઇ છે.
મંગળવાર, મે 6
Breaking
- Breaking: પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે: વારિસ પઠાણનો કડક સંદેશ
- Breaking: જાતિગત વસ્તી ગણતરી નકારી છે ભાજપે, હવે દલિતો અને વંચિતો સામે ઝુકી રહી છે – સુરજેવાલાનો આક્ષેપ
- Breaking: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટો ફેરફાર: ભૂતપૂર્વ RAW ચીફ આલોક જોશી બન્યા અધ્યક્ષ
- Breaking: પાકિસ્તાનના નેતાની ધમકી, ‘દારુલ ઉલૂમ દેવબંદમાં ચા-નાસ્તો કરીશું’
- Breaking: સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબીયત લથડી
- Breaking: વાયરલ ગર્લ મોનાલિસાને ફિલ્મ ઓફર કરનાર દિગ્દર્શક સનોજ મિશ્રાની ધરપકડ, બળાત્કારનો કેસ નોંધાયો
- Breaking: ઇજિપ્તમાં મોટો અકસ્માત! 44 લોકો સવાર હતા તે સાથે સબમરીન દરિયામાં ડૂબી ગઈ, 6 લોકોના મોતની આશંકા
- Breaking: કુણાલ કામરાનો ‘નયા ભારત’ વીડિયો પર ટી-સીરીઝે કોપીરાઈટ દાવો કર્યો