- અમરેલીની પાંચ બેઠકના સવારે 8 વાગ્યાથી લઈ બપોરે 2 વાગ્યા સુધીના મતદાનના આંકડા.
ધારી – 42.92%, અમરેલી – 44.69%, લાઠી – 42.42%, સાવરકુંડલા- 37.05%, રાજુલા – 48.23% જેટલું થયું મતદાન. - રાજકોટ શહેર અને જિલ્લા ના 2 વાગ્યા સુધીનું મતદાન સરેરાશ 40%, રાજકોટ પશ્ચિમ -39.26 %, રાજકોટ પૂર્વ – 43.74% મતદાન, રાજકોટ દક્ષિણ – 34.32% અને રાજકોટ ગ્રામ્યમાં 38.81% મતદાન નોંધાયું, જસદણમાં 34 % મતદાન નોંધાયું, ગોંડલમા 36.32% મતદાન નોંધાયું, જેતપુરમા 39.48% મતદાન નોંધાયું, ધોરાજીમાં 40.31% મતદાન નોંધાયું
- વલસાડ જિલ્લાનું સરેરાશ 45 %મતદાન 2 વાગ્યા સુધી, વલસાડ 48. %, પારડી 39%, કપરાડા 42%, ઉમરગામ 45 %, ધરમપુર 51%
- વલસાડ જિલ્લા નું સરેરાશ 45 %મતદાન 2 વાગ્યા સુધી, વલસાડ 48. %, પારડી 39%, કપરાડા 42%, ઉમરગામ 45 %, ધરમપુર 51%
વલસાડમાં 48%, રાજકોટમાં 43%, બોટાદમાં 45.36%, ઉમરગામમાં 46%, ભાવનગરમાં 40%, નર્મદામાં 37%, ગઢડા 48.92%, કપરાડા 42%, મોરબી 43%, જામનગર 42%, દ્વારકા 39%, ટંકારા 54.04%,જૂનાગઢ 38%, અમરેલી 40%, ભરૂચ 36%, તાપી 35%,નવસારી 36%, સુરત 44%, ડાંગ 35%, કચ્છ 39%, મતદાન


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.