ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતનની નિમ્ન સ્તરની રાજનીતિ જોવા મળી હતી. જેને પગલે કેટલાય મતદારોએ નોટાનો ઓપ્સન પસંદ કરીને કોંગ્રેસના 7 અને ભાજપના 4 ઉમેદવારોને હરાવ્યા છે.
છોટા ઉદયપુર 20 ટકા મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો હતો અને ભાજપના ઉમેદવાર જશુભાઇ રાઠવા સરળતાથી જીત્યા હતા.
અમદાવાદ જીલ્લાની ધોળકા સીટ પરથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની જીત થઇ છે એમાં પણ તેઓ નોટાના કારણે જીત્યા હતા. જો નોટામાં 2347 વોટ ન ગયા હોત તો ભુપેન્દ્રસિંહ જીત્યા ન હોત
પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાની જીતનું કારણ નોટા છે. બાબુ બોખરીયા અને કોંગ્રેસના પૂર્વા પ્રદેશ પ્રમૂખ અર્જુન મોઢવાડિયા વચ્ચે ખરાખરીનો જંગ હતો. બોખીરીયાની જીત 1858 વોટથી થઇ હતી. જ્યારે તેની સામે નોટાની સંખ્યા 3433 હતી.
બેઠક, નોટા, હારનાર
કપરાડા, 3868, ભા.
ગોધરા, 3050, કોં
પોરબંદર, 3433, કોં
ડભોઇ, 3046, કોં
ધોળકા, 2347, કોં
ફતેપુરા, 4573, કોં
હિંમતનગર, 3334, કોં
વિજાપુર, 1280, કોં
દિયોદર, 2988, ભા.
ડાંગ, 2184, ભા.
માણસા, 3000, ભા.