ગુજરાતમાં ભાજપના વિજય બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે એ બાબતને લઇને જબરી ચર્ચા અટકળો અને અનુમાનોની આંધી જોવા મળી છે. મોદીને એવો ચહેરો જોઇએ છે જે 2019માં ભાજપને તોતીંગ વિજય અપાવી શકે રેસમાં પહેલી પસંદગી સ્મૃતિ ઇરાની હોવાની ચર્ચામાંં છે. જ્યારે વિજયભાઇનું નામ પણ આગળ છે.
ભાજપે પોતાાના ગઢ ગુજરાતમાં છઠ્ઠી વખત સત્તા પ્રાપ્ત કરી છેે પરંતુ વિજયના માર્ગમાંં કોંગ્રેેસના નવા વપરાયેલ અધ્યક્ષ રાહુલ ગાંધીના બદલાયેેલ અવતારે મુસીબતો ઉભી કરી અને કદાચ એ જ કારણે ભાજપને 100થી ઓછી બેેઠકથી સંંતોષ માનવો પડ્યો. ચૂંટણી દરમિયાન ભાજપના વિકાસ પર અનેક સવાલો ઉભા કરવામાં આાવ્યા. વિજયના જે આંકડા મળ્યા છે તે બાદ સુત્રોનુું માનીએ તો રાજ્યમાં વિજય રૂપાણીના સ્થાને બદલી શકે છેે સૂત્રોનુું માનીએ તો રાજ્યમાં વિજય રૂપાણીના સ્થાને કોઇ બીજા વ્યક્તિને આ પદ મળી શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂૂંટણીમાં બીજેપીએ બહુમતી મેળવ્યા બાદ હવે લોકોની નજર આ વાત પર છે કે રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે. ઉત્સુકતાની વાત આ છે કે સીએમની કમાન ફરી વિજય રૂપાણી સંભાળશે કે પછી ટોચના નેતૃત્વ માટે કોઇ નવા ચહેરાનો તક મળશે.