અરુણાચલ પ્રદેશમાં પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે આજે એટલે કે 22 ડિસેમ્બરનું મતદાન શરૂ થઈ ગયું છે. ઠંડીમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકો પર મતદારોની લાઇન હાથ ધરવામાં આવી છે. તમામ મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આ મતોની ગણતરી 26 ડિસેમ્બરે થશે.
