સાગરિકા ઘાટકે કે જે ચક દે ઇન્ડિયા! માં જોવા મળી હતી. જો કે ઘાટકે નું ફિલ્મી કેરીઅર સફળ તો ના થઇ શક્યું પણ એ ફિલ્મ પછી એને ખુદની અલગ ઓળખાણથી પોતાનું ફેન ફોળોવિન્ગ વધાર્યું છે.
ચક દે ઇન્ડિયા ની આ એક્ટર થોડા સમય રહી પૂર ક્રિકેટર ઝહિર ખાન ની જોડે નજરે પડે છે. થોડા સમય પેહલા જ હાલ ના ક્રિકેટર યુવરાજ સિંહના મેરેગ માં બેવ સાથે જોવા મળ્યા હતા. પરંતુ સાગરિકા તેમના આ રિલેશનશિપ વિષે ખુલીને કેહવા માંગતી નથી.
જયારે સાગરિકને ઝહિર ની સાથે ના રિલેશન વિષે પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે મેં બસ એટલું જ કહીશ કે અત્યારે હું જેવી ચુ એવીજ બરાબર છુ. હું મારા રિલેશનશિપ વિષે કોઈની પણ સાથે વાત કરી નથી કે હું આ વિષય પર કોઈની પણ સાથે વાત કરવા માંગતી નથી. પર્સનલ વસ્તુ ઓ માટે કોઈની પણ સાથે વાત ના કરી શકાય.