સંજયદત્ત ના જીવન પર આધારિત ફિલ્મ બનવા જય રહી છે ત્યારે સ્ટાર કૅસ્ટને લઈને બધા મૂંઝવણ માં હતા. ત્યારે આજે વાત સામે આવી છે કે સંજયદત્ત ના રોલ માં રણબીર કપૂર જોવા મળશે. જયારે માન્યતા દત્ત તો રોલ દિયા મિર્જા કરી રહી છે. આમા સોની નજર એના મુખ્ય કિરદાર નરગીસ કે જે સંજય દત્તની માં છે એના પર છે. સૂત્રો અનુસાર ફિલ્મ ના ડાઈરેક્ટર આ રોલ માટે મનીષા કોઇલારા ને સિલેક્ટ કરી છે.
મીડિયા રિપોર્ટ માં હિરણ ના હવાલ થી આ કહાબ્ર ની પુષ્ટિ થઇ છે. અહીં નોંધનીય છે કે નરગીશ દત્ત નું નિધન કેન્સર થી 1981માં નીપજ્યું હતું.જયારે મનીષા ખુદ પણ કેન્સર ની જપેટ માં આવી ચુકી છે.મનીષા ની ખુબસુરતી ના કારણે હીરાની એ તેમને વિખ્યાત અભિનેત્રી નરગીશ ના રોલ માટે પસંદ કરી છે.જેનું એક એ પણ છે કે બંને અભિનેત્રી કેસર ની સામે બાથ ભીડી ચુકી છે જેના કારણે નરગીશ નો રોલ અદા કરવામાં મનીષા યોગ્ય રીતે ખરી નીવડશે.રાજકુમાર હીરાની એ પાછળ મહિને મનીષા સાથે મુલાકાત કરી હતી,જેની ફોટો મનીષા એ સોશ્યિલ મીડિયા પર શેર કરી છે.

તમને જણાવી દઈ કે આ મૂવી માં પરેશ રાવલ સંજય દત્ત ના પિતાની ભૂમિકા કરી રહ્યા છે.જયારે અનુષ્કા શર્મા અને સોનમ કપૂર આ મૂવી માં નાનકડો રોલ ભજવી રહ્યા છે.
