અજય દેવગન અને રોહિત શેટ્ટીએ જયારથી ગોલમાલ અગેઇનની જાહેરાત કરી છે. ત્યારથી એની લીડિંગ લેડી કોણ રેહશે એને લઇને સતત અટકળો વહી રહી છે. કેટલીક એકસ્ટ્રેસીસનાં નામ પણ ચર્ચાઇ રહ્યાં હતા. જો કે, આખરે કન્ફર્મ થયું કે પરિણીતી ચોપડા જ નવી ગોલમાલ ગર્લ રેહેશ.
જાન્યુઆરીમાં આ એશશન કોમેડીનું શુટીંગ શરૂ થશે અને એ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. એક દશક હેલા ગોલમાલ ફન અનલિમિટેડની રિલીઝની સાથે ગોલમાલ સીરિઝની શરૂઆત થઇ હતી. એ પછી ગોલમાલ રિટર્ન્સ (ર૦૦૮) અને ગોલમાલ-૩ (ર૦૧૦) આવી હતી.