[slideshow_deploy id=’5718′]
નેપાળ ની મોડેલ અંજલી લામા ગણી ચર્ચા માં છે. નેપાળી ટ્રાન્સજેન્ડર મોડેલ હવે દુન્યા ભરમાં પોતાના જલવા વિખેરવા તૈયાર છે. હાલમાં જણાવવામાં આવ્યું છે કે આ નેપાળી મોડેલ ‘ લેકમે ફેશન વીક 2017 ‘ માં રૈપ વોલ્ક કરતી નજરે પડશે. આ ફેશન વીક 1 ફેબ્રુઆરી થી 5 ફેબ્રુઆરી 2017 સુધી ચાલશે. અત્યારસુધી નેપાળ ની કોઈ પણ મોડેલે લેકમે ફેશન શોમાં રેમ્પ વોલ્ક કર્યું નથી. ત્યારે અંજલી લામા લેકમે ફેશન વીક રેમ્પ વોલ્ક કરનારી નેપાળની પેહલી મોડેલ બની જશે. તેને અત્યારશુઘી ઘણા ફેશન શોમાં રેમ્પ વોલ્ક કરી ચુકી છે, તે નેપાળ માં ફેશન ઇન્ડસ્ટ્રી માં ઘણું નામ કમાઈ ચુકી છે. અંજલી લામા પોતાનો સેકસ ચંન્જ કરીને બનેલી પ્રથમ નબીન વહીબા થી ઓળખાતી હતી. તે ઘણા મેગેઝીન ના કવર પેજ પર પણ નજરે પડી છે.