શાહરુખ ખાને તેના 24 વર્ષમાં 60 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં તેને ઘણા સ્ટાર અને સુપર સ્ટાર સાથે કામ કર્યું છે. તેની 60 ફિલ્મો માંથી 11 જેટલી ફિલ્મો સુપર હિટ, બ્લોકબસ્ટર અને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર, 18 જેટલી ફિલ્મો હિટ કાતો સેમી હિટ રહી, 9 ફિલ્મો અવરેજ રહી અને 22 જેટલી ફિલ્મો ફ્લોપ રહી છે.
શાહરુખની આ ફિલ્મો સુપર હિટ, બ્લોકબસ્ટર અને ઓલ ટીમે બ્લોકબસ્ટર રહી છે
[slideshow_deploy id=’9217′]
શાહરુખની આ ફિલ્મો હિટ કાતો સેમી હિટ રહી છે
[slideshow_deploy id=’9217′]