હાલમાં આવેલી બોલિવૂડની ફિલ્મ બેફિકરે માં મુખ્યુ ભૂમિકા ભજવનાર વાણી કપૂરનું કેહવું છે કે, તેને હવે બોલિવૂડના કિંગ ખાન ઘનતા શાહરુખ ખાન સાથે કામ કરવું છે. તેને વધુમાં કહ્યું છે કે તે અત્યારે ઘણી સ્ટોરીસ સાંભળી છે પરંતુ કોઈ પણ ફિલ્મ સાઈન નથી કરી.
આમ તો બોલિવૂડની ઘણી એકટ્રેસ ને શાહરુખ ખાન સાથે કામ કરવું છે ત્યારે હવે એમાં બીજું એક નામ વાણી કપૂરનું નામ પણ જોડાઈ ગયું છે. વાણી કાર્પપોરે જબનવ્યુ હતું કે તેને બેફિક્રેમ રણવીર સાથે કામ કરવાની બહુજ મઝા આવી છે. પણ મારે હવે કિંગ ખાન સાથે કામ કરવું છે. ફિલ્મ માં તે શાહરુખ સાથે કામ કરવાની ઈંછા વ્યક્ત કરતા જણાવ્યું કે શાહરુખ ખાન ખુબજ મોટા એક્ટર છે અને મને એમની સાથે કામ કરવા મળ્યું તો હું ચોક્કસ થી એમની સાથે કામ કરીશ.
વાણી કપૂર પોતાના બોલ્ડ અને સેક્સી લૂક માટે પ્રખ્યાત છે. તે એક સ્ટાયલિસ્ટ એક્ટર છે. બેફિરેં માં તેને રણવીર સાથે ઘણી કિસ્સો પણ આપી છે. બેફિરેં ફિલ્મ આજ ના પેઢી યુવાઓ પર આધારિત છે.