[slideshow_deploy id=’5532′]
મુંબઇમાં ગઈકાલે સાજે બોલીવુડના એવોર્ડ્સ શો ‘સ્ટારડસ્ટ એવોર્ડ્સ ૨૦૧૬’ માં બોલીવુડના મોટા સ્ટાર પહોચ્યા હતા. આ શોમાં બધા સુપરસ્ટાર અલગ અલગ અંદાજ માં જોવા મળ્યા હતા. બોલિવૂડ હોય કે હોલિવુડ હોય એવોર્ડ શોમાં બધાની નજર હસીનાઓ પર હોય છે કે તે કેવી રીતે અને શું પેહરીને નજરે આવશે. પોતાના ગ્લેમર લૂક થી ફેમસ બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર એક અનોખા અંદાજ માં જોવા મળી હતી તેને ટ્રાન્સપરન્ટ ગાઉન પેહરીને બધાને ચોંકાવીને બધાનું દયાન પોતાની તરફ ખેંચ્યું હતું. સોનમ કપૂરે ટ્રાન્સપરન્ટ ગાઉન પેહરીને રેડ કાર્પેટ પોતાના જલવા વિખેર્યાં હતા. સોનમ કપૂરને તેના શાનદાર અભિનયના કારણે ‘સ્ટારડસ્ટ’ અવૉર્ડ શોમાં ‘એડિટર્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ એવોર્ડ’ થી નવાજવા માં આવી હતી.
આ સિવાય પરીયકા ચોપડા, અનુષ્કા શર્મા, જેક્વેલિન ફર્નાન્ડિસ, દિવ્યા ખોસલા કુમાર,એવેલીન, કાજોલ, ક્રિતી સનોન, લુલિયા, સોનલ ચૌહણ, સુરવીન ચાવલા, તમ્મના ભાટિયા પણ અલગ અલગ અંદાજ માં જોવા મળી હતી.
આ ઉપરાંત અમિતાબ પોતાની પત્ની જયા બચ્ચન અને બહુ ઐશ્વરીયા રાય બચ્ચન સાથે જોવા મળ્યા હતા જયારે શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર સાથે જોવા મળી હતી.