મુંબઈ તા.21 : આપણે ઘણા ફેન્સ ને જોયા હશે જે ફિલ્મી સિતારાઓ તેમજ ક્રિકેટરો ના ઘર ની બહાર ઉભા રહી ને કલાકો સુધી રાહ જોતા હશે.પરંતુ અક્ષય કુમાર ના એક ફેન્સ એ હરિદ્વાર થી સાઇકલ પર સવાર થઇ ને અક્ષયકુમાર ના મુંબઈ સ્થિત તેના ઘરે મળવા પોહ્ચ્યો હતો.જેની સમગ્ર જાણકારી અક્ષય કુમારે પોતાના ઇંસ્ટાગ્રામ પર આપી હતી જેમાં તે પોતાના ફેન્સ સાથે ઉભા રહી ને એક ફોટો માં જોવા મળી રહ્યા છે,સાથે તેમને જણાવ્યું હતું કે “હું મારા દરેક ફેન્સ ની દિલ થી ચાહું છુ અને અને મારો આ ફેન હરિદ્વાર થી સાઇકલ પર મને મળવા માટે આવ્યો છે પરંતુ અન્ય ફેશન ને હું આવું કરવાનું ના કહીશ”.
ઉલ્લેખનીય છે કે અક્ષય કુમાર પાસે તેના ફેન્સ અને ચાહવા વાળા ઓની કપો કંઈ નથી. ગત વર્ષે અક્ષયે તેની રુસ્તમ, એરલિફ્ટ, અને હાઉસફુલ 3 લોન્ચ કરીને પોતાની સમતા બતાવી હતી.કે તે નિર્ણય લેવામાં કેટલા સક્ષમ છે. કહેવામાં આવે છે કે અક્ષય કુમાર ફિલ્મ ની મદદ થી સ્ક્રીપટ પોતે જ પસંદ કરે છે. અને તે ઈચ્છે છે, તેના પર જ કામ કરે છે.