ઈન્ટરનેટ યુઝરસ માટે વધુ એક ખુશ ખબર 2017 માં ભારતમાં 4જી થી વધુ હાઈ સ્પીડ વાળું 5જી ઈન્ટરનેટ ની સુવિધા સારું થઇ શકે છે. તમને આ વાંચતા એવું લાગશે કે આ શું ફે કે છે પરંતુ આ હકીકત વાત છે એક અહેવાલના બતાવ્યા પ્રમાણે આ સુવિધા ઉપલબ્ધ થઇ શકે છે.
દેશ અને દુન્યા માં મોબીઇલ ની સર્વિસ આપતી કંપનીઓ 5જી નેટવર્ક પર રિસર્ચ કરી રહી રહી છે. અને આ સુવિધા ભારત માં પણ આવી શકે છે. મળતી માહિતી મુજબ નવા વર્ષ માં સરકાર દેશ માં 5જી નેટવર્ક લાવી શકે છે. સાથે મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓને જરૂરી માપદંડ ના દસ્તવેજો ચર્ચા વિચારણા કરીને રજુ કરી શકે છે.
જો એક વાર 5જી ની સુવિધા ચાલુ થઇ જાય તો યુઝર્સ હાઈ ક્લિયારિટી વાળા વિડિઓ સેકન્ડો માં દોવ્ન્લોઅડ કરી શકશો. આના શિવાય યુઝર્સ ગેમ્સ, અલ્ટ્રા એચડી કંટેટ અને રીમોર્ટ મેડિકલ જેવી સેવાઓ નો ફાયદો ઉઠાવી શકેશે.
ઉલ્લેખનીય છે કે 5જી નેટવર્ક એ એડવાન્સ નેટવર્ક સાબિત થશે. જે 4જી ના કંપેરીસન માં 100 ગણી સ્પીડ આપશે.