મુંબઈ : પ્રખ્યાત અભિનેત્રી નીમ્મીનું મુંબઈમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હતા. તેમણે મુંબઈના સરલા નર્સિંગ હોમમાં અંતિમ શ્વાસ લીધા. નીમ્મીના મોતને કારણે બોલીવુડમાં શોકનું મોજુ પણ ફરી વળ્યું છે. સ્ટાર્સ નિમ્મીના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
ઋષિ કપૂરે દુઃખ વ્યક્ત કર્યું
અભિનેતા ઋષિ કપૂરે ટ્વિટ કરીને લખ્યું છે- આર.આઈ.પી. પ્રેમ અને આશીર્વાદ માટે નિમ્મી આન્ટીનો આભાર. તમે રાજ કપૂર પરિવારના ભાગ હતા. બરસાત’ એ તમારી પહેલી ફિલ્મ હતી. અલ્લાહ તમને સ્વર્ગ આપે, આમીન.
RIP. Thank you Nimmi aunty for all the blessings and love for Bobby on its premiere release. You were part of the RK family. Barsaat was your first film. Allha aapko Jannat naseeb kare. Ameen. pic.twitter.com/nsTGhpCpac
— Rishi Kapoor (@chintskap) March 25, 2020
મહેશ ભટ્ટે ટ્વિટ કરીને લખ્યું કે- તમે તમારા હૃદયની ઈચ્છા જીતી શકો છો, પરંતુ અંતે તમે મૃત્યુથી છેતરાઈ જશો. ગુડબાય નિમ્મીજી ?. Yesteryear’s dove-eyed actress Nimmi passes away at 88.
The beautiful soul Nimmi Ji passed away today, May the almighty give her family strength and patience to bear this irreplaceable loss ?#nimmi #ripnimmi #actress pic.twitter.com/XUj0nuA2Yh
— Naved Jafri (@NavedJafri_BOO) March 25, 2020
નિર્માતા નાવેદ જાફરીએ પણ નિમ્મીના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું – એક સુંદર આત્માનું આજે નિધન. ભગવાન તેના પરિવારને શક્તિ આપે. #nimmi #ripnimmi #actress.
The beautiful soul Nimmi Ji passed away today, May the almighty give her family strength and patience to bear this irreplaceable loss ?#nimmi #ripnimmi #actress pic.twitter.com/XUj0nuA2Yh
— Naved Jafri (@NavedJafri_BOO) March 25, 2020
With #Nimmi ji’s death one of the last remaining ties with the golden era of Indian cinema is lost forever.
Aan, Barsaat, Amar, Aandhiyan, and Saaza… thanks for the memories, Nimmi ji. pic.twitter.com/E5o7rMjNQG
— Gautam Chintamani (@GChintamani) March 25, 2020
Tribute to #Nimmi #RIP
One of My favourite Song….
Watch "DIL KA DIYA JALA KE GAYA -LATA JI -MAJROOH -CHITRAGUPT ( AKAASH DEEP 1965 )" on YouTube https://t.co/HUDzpM7hKh— Alka Lamba – अलका लाम्बा?? (@LambaAlka) March 25, 2020
#SadNews Yesteryear actress #Nimmi ji is no more. She was 87 years old. She is known for 1950s and 60s hits films like #Aan #Barsaat #Amar #Daag #Deedar #BasantBahar #MereMehboob #Kundan etc. Our prayers with the family. #NimmiJi pic.twitter.com/g4jooaBZea
— Atul Mohan (@atulmohanhere) March 25, 2020