મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને કર્ફ્યુનું પાલન કરવા તાકીદ કરી હતી અને ઘરની બહાર નીકળેલા ડોકટરો અને પોલીસકર્મીઓનો આભાર માન્યો હતો અને 5:00 વાગ્યે થાળી વગાડી હતી અને આ સાથે જ કોઈ સ્થળે બેલ વગાડવામાં આવ્યા હતા. પીએમ મોદીની આ અપીલને દેશની જનતાએ અનુસરી હતી અને 22 માર્ચે સાંજે 5 વાગ્યે આખો દેશ તાળી અને થાળીના અવાજથી ગુંજી ઉઠ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ પરિવાર સાથે ઘરની બહાર આવી અને તાળીઓ પાડી હતી.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પરિવાર સાથે ઘરની બહાર નજરે પડે છે. આ દરમિયાન તે તેના પતિ રાજ કુંદ્રા અને પુત્ર વિઆન રાજ કુંદ્રા સાથે જોવા મળી રહી છે. શિલ્પા ઘરની બહાર આવતાની સાથે જ તેને બધે અવાજ સંભળાય છે. શિલ્પાનો પુત્ર વિઆન રાજ કુંદ્રા પણ ઘંટડીનો અવાજ સાંભળીને ખૂબ ખુશ થઇ જાય છે અને સંપૂર્ણ ઉત્સાહથી તાળીઓ પાડવા માંડે છે.
આ સાથે જ અહીં જુઓ બોલીવુડના અન્ય સ્ટાર્સ પણ આ મુહિમમાં કેવી રીતે જોડાયા …
Live show for our neighbors in our balcony ?????? #thankyouINDIA #INDIAfightsCORONA #Jantacurfew ❤️? pic.twitter.com/O124dILnbF
— Kapil Sharma (@KapilSharmaK9) March 22, 2020
We join hands with PM @narendramodi and all Indians in saluting and applauding those working to keep us all safe – Health Services, Municipal n Sanitation workers, police, servicemen. We stay safe because of you. @PMOIndia #JantaCurfew pic.twitter.com/l0APDCQe1x
— Boney Kapoor (@BoneyKapoor) March 22, 2020