સોશિયલ મીડિયા પર આલિયા ભટ્ટના કેટલાંક ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં તે એકદમ હોટ લાગી રહી છે. પીચ કલરના સુંદર ગાઉનમાં આલિયા એક પરી જેવી દેખાઈ રહી છે. હાલનાં દિવસોમાં તે ફિલ્મો સિવાય રણબીર કપૂર સાથે સંબંધોને લઈને પણ ચર્ચામાં છે. રણબીરની સાથે આલિયા પહેલીવાર મોટા પડદા પર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે આવવાની છે. આલિયાની આ ફોટો પર લોકોએ કોમેન્ટોનો મારો ચલાવ્યો છે. આ સિવાય કોઈ તે પિતા મહેશ ભટ્ટની ફિલ્મમાં પણ પહેલીવાર કામ કરવા જઈ રહી છે.
મહેશ ભટ્ટની ફિલ્મ સડક 2માં આલિયા આદિત્ય કપૂરની સાથે દેખાશે એવા પણ એક સમાચાર છે. આ દિવસોમાં આલિયા રણબીર કપૂરની સાથે પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તો જુઓ આલિયાનો આ નવો અવતાર