વિરાટ કોહલીના આજકાલ ક્રિકેટ કારકીર્દીના સુવર્ણ દિવસો છે.દક્ષિણ આફ્રિકામાં તે એક પછી અેક રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે.કેપ્ટન તરીકે, જ્યાં તેમણે ભારતને 26 વર્ષ બાદ વનડે શ્રેણીમાં એક ઐતિહાસિક સફળતા આપી છે, ત્યાં બેટ્સમેન તરીકે ઘણા બધા રન અાપ્યા છે.વિરાટ કોહલી વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
આ સફળતાઓમાં, તે તેની પત્ની અનુષ્કાને યાદ કરે છે. ટી -20 સિરિઝના બીજા મેચ પહેલા એક દિવસ, વિરાટે Instagram પર એક ફોટો શેર કર્યો છે.તેમના કૅપ્શનમાં લખેલું છે કે My one and only! તેમના ચાહકો ફોટો જોઈ ધડાધડ લાઈક કરી રહ્યા છે.પ્રથમ 17 મિનિટમાં 121,353એ તેને લાઈક કરી છે.