અવનીત કૌરને આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની જરૂર નથી. અવનીત પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. આ સાથે અભિનેત્રી પણ બોલીવુડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે.
અવનીત કૌરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે.
આ લેટેસ્ટ તસવીરોમાં અવનીત કૌર બ્લેક મોનોકિની પહેરીને સ્વિમિંગ પૂલમાં કિલર લુક આપતી જોવા મળે છે.
અવનીત ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
અવનીત કૌર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આ જ કારણ છે કે દરરોજ તેના નવા ફોટા અને વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે.
અવનીત કૌર ચાહકોમાં પોતાનો ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.
અવનીત કૌર આ દિવસોમાં રજાઓ ગાળવા દુબઈમાં છે. અગાઉ અભિનેત્રી માલદીવમાં એન્જોય કરી રહી હતી.