મુંબઈ : બિગ બોસ 13 સુપર ગ્રાન્ડ ફિનાલે બનવા જઈ રહ્યો છે. આ શોને તેના ટોચના 4 સ્પર્ધકો પણ મળી ચૂક્યા છે. તેઓ સ્પર્ધક છે – સિદ્ધાર્થ શુક્લા, આસીમ રિયાઝ, શેહનાઝ ગિલ અને રશ્મિ દેસાઈ. હવે આ ચારમાંથી કોણ બિગ બોસ ટ્રોફી જીતશે, તે જોવું રહ્યું, પરંતુ આ સિવાય પરફોર્મન્સ પણ ખૂબ જ ગુંજી ઉઠશે. ફાઈનલમાં બિગ બોસના ઘણા સ્પર્ધકો દર્શકોનું મનોરંજન કરતા જોવા મળશે. સિધ્ધાર્થ અને રશ્મિ પણ ફિનાલેમાં જોરદાર ડાન્સ કરવા જઇ રહ્યા છે. તેની એક ઝલક બહાર પાડવામાં આવી છે અને વાયરલ થઈ છે.
સિદ્ધાર્થ-રશ્મિનો ડાન્સ
વીડિયોમાં સિદ્ધાર્થ અને રશ્મિની બેસ્ટ કેમિસ્ટ્રી જોવા મળી રહી છે, પરંતુ પર્ફોમન્સને મસાલેદાર બનાવવા માટે, તેમાં તીખા નોક – જોક પણ ઉમેરવામાં આવી રહ્યા છે. હવે સિદ્ધાર્થ અને રશ્મિને સાથે નૃત્ય કરતા જોવું એ ચાહકો માટે ભેટથી કંઇ ઓછું નથી.
I can’t get over #RashamiDesai man! HAWT HAWT HAWT!! N how sensuous do Shukla Rashami look together! Setting the fucking screens on FIRE ? #BB13 #BiggBoss13 pic.twitter.com/8Okkyrfh90
— Baby Driver (@rachitmehra91) February 14, 2020