બિગબોસ ના ઘર માં ઘરના સભ્યો ની પર્સનલ લાઈફ વિશે પણ ખુબજ ચર્ચા થઇ રહી છે. એવા માં રાહુલ વૈદ્ય ની બાબત જાણે કઈ એવી છે જે વાત ઉપ્પર બિગબોસ ના દર્શકો પણ ખુબ જ ઉત્સુક છે હાલ જાણે વાત એવી છે કે બિગબોસ ના શૉ માં રાહુલ વૈદ્ય એ ટી વી ના માધ્યમ થી જ ગર્લફ્રેન્ડ દિશા પરમાર ને લગ્ન માટે પ્રપોઝ કર્યો છે પરંતુ દિશા એ હજી કોઈ પણ જવાબ નથી આપ્યો
હવે લાગી રહ્યું છે કે રાહુલ ને એનો જવાબ મળી જશે કેમ કે દીસા એ ટ્વીટર પર લખ્યું હતું કે મેં એમને જવાબ આપી દીધો છે હવે જલ્દી જ રાહુલ ને એનો જવાબ મળી જશે હવે જોવાનું એ છે કે દિશા નો જવાબ શું છે
એના પેહલા પણ રાહુલ એ દિશા ના જવાબ વિશે સલમાન ખાન ને પૂછ્યું હતું પરંતુ સલમાન એ કહ્યું હતું હજી કોઈ પણ જવાબ આયો નથી એના પછી એક વીકએન્ડ કા વાર માં એક કોલરે પણ પૂછ્યું હતું કે હજી જવાબ આવ્યો છે કે નહિ પરંતુ હજી પણ જવાબ આયો નહતો