મુંબઈ : મોટાભાગના લોકો કેટરીના કૈફની સુંદરતા માટે દિવાના છે, દરેક અભિનેત્રી અને છોકરી તેમના જેવા દેખાવાના સપના જુએ છે. પરંતુ તાજેતરમાં ‘વોગ 2019’ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યો છે. કેટરિના કૈફ એવોર્ડ ફંક્શન પહેલા મેક અપ કરી રહી હતી અને બોલિવૂડ સુપરસ્ટાર તેની પાસે પહોંચી ગયો અને કહ્યું ‘મુજે ભી હોટ બના દો’.
આ બીજું કોઈ નહીં પરંતુ આપણા સુપરસ્ટાઇલ અને ફેશન આઈકોન રણવીર સિંહ છે. કેટરિના કૈફે આ વીડિયોને પોતાની સોશ્યલ મીડિયા વોલ પર શેર કર્યો છે. કેટરિના કૈફ અને રણવીર સિંહનો આ ફની વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જુઓ વિડીયો…