મુંબઈ : ઇતિહાસ રચવા માટે ભારત થોડાક પગલાં દૂર હતું, જ્યારે ઇસરોના વૈજ્ઞાનિકોનો ચંદ્ર સપાટીથી બે કિલોમીટર દૂર લેન્ડ પહેલા વિક્રમ (ચંદ્રયાન 2) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, અને આ સંપર્ક તૂટી જતા જ ઇસરોના વૈજ્ઞાનિકો તેમજ આખો દેશનું દિલ તૂટી ગયું હતું. જ્યારે ઇસરો ચીફ ખૂબ જ નિરાશ અને ભાવનાત્મક બનીને વડાપ્રધાન મોદીને ગળે મળ્યા હતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ગળે લગાવી તેમજ ટિ્વટ કરીને દેશના વૈજ્ઞાનિકોને સલામ આપી અને તેમને પ્રોત્સાહન આપ્યું. વડા પ્રધાન મોદી ખુદ આ સમય દરમિયાન બેંગલુરુમાં ઇસરો કેન્દ્રમાં ઉપસ્થિત રહ્યા હતા અને વૈજ્ઞાનિકોનો પ્રોત્સાહિત કર્યા હતા.
પીએમ મોદી અને ઈસરોના ચીફ કે.સિવનનો આ વીડિયો એકદમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોથી સ્પષ્ટ થાય છે કે સિવન તેની ટીમ સાથે મળીને આ પ્રોજેક્ટ માટે સખત મહેનત કરી હતી.
T 3281 – " Moon is 3,84,400 kms and we failed at 2.1 KM
that's 0.0005463% of margin.Even this failure is a foundation for new beginnings.
Even this failure has a taste of success in it.
Kudos to our Scientists and ISRO ?? "~ KK Gajraj .. from FB pic.twitter.com/rnRD7Yuh4f
— Amitabh Bachchan (@SrBachchan) September 7, 2019
જ્યારે સમગ્ર દેશ આ મિશનની નિષ્ફળતા બદલ પછતાવો કરી રહ્યા છે, આ સાથે જ દરેક વૈજ્ઞાનિકોના પ્રયત્નોની પણ પ્રશંસા કરી રહ્યા છે. આ વિડિઓ ઘણા સેલેબ્સ દ્વારા પણ શેર કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા અતુલ કાસબેકરે કહ્યું કે, ઇસરોના અધ્યક્ષ સિવનનું દુઃખ આ વીડિયોથી સમજી શકાય છે. તેણે ખરેખર તેની ટીમ સાથે સખત મહેનત કરી છે. પીએમ મોદીએ તેમનું સમર્થન કરવું તે અદ્ભુત હતું. મને મારી આંખોમાં પણ થોડી લાગણી અનુભવાઈ રહી છે. શું તમને પણ એવું લાગે છે?
Really feel for @isro Chairman Sivan here
You can feel the pain of the hard work he and his team must’ve put in
Wonderful of the PM to show support
And now I have something in my eye I think
Do you? ? https://t.co/dhxBNWsDfT— atul kasbekar (@atulkasbekar) September 7, 2019
અનુપમ ખેર બોલ્યા, પ્રિય પીએમ નરેન્દ્ર મોદીજી, ઇસરોમાં તમે આપેલું ભાષણ તમારું એક પ્રેરણાદાયક ભાષણ છે. ભાવનાત્મકતા અને પ્રેમથી ઇસરો ચીફના તમારા આલિંગનને વર્ષો સુધી તમામ ભારતીયને યાદ રહેશે. ખૂબ ખૂબ આભાર.
Dear PM @narendramodi ji!! Your speech at @isro will remain one of the most inspirational speeches ever. Your affectionate and emotional hug to #Isro Chief K.Sivan is a visual that will be etched in every Indian’s memory for years. You make us feel protected. Thank you.???? pic.twitter.com/XMf1f7Dyxs
— Anupam Kher (@AnupamPKher) September 7, 2019
The compassionate and assuring and encouraging fatherly hug to ISRO scientists is etched forever on the heart and mind of India ??. Thanks ? @narendramodi ji for making us feel safe.
— Paresh Rawal (@SirPareshRawal) September 7, 2019
Heartening .. ❤️??? https://t.co/ufjH5r5TDd
— Sonam K Ahuja (@sonamakapoor) September 7, 2019
T 3281 – मैंने शायद ही पहले ऐसा कभी देखा हो , कि एक निराशजनक अवस्था में, भारत के प्रत्येक देशवासी ने, एक जुट होकर देश का ढाढ़स बाँधा हो ।#अड़ेरहोबढ़ेचलो#ISROजिंदाबाद
जय हिंद ??????????????— Amitabh Bachchan (@SrBachchan) September 7, 2019
Lost Communication but not hope. We are proud of you ISRO..? #Chandrayaan2
— Sunny Deol (@iamsunnydeol) September 7, 2019
I can never forget this moment with @narendramodi Sir . ?
— Kailasavadivoo Sivan (@kailasavadivoo) September 7, 2019
This is amazing. Respect team #isro you have encouraged an entire nation and we believe in you https://t.co/skYSPj1PQF
— Varun Dhawan (@Varun_dvn) September 7, 2019
Dear team @isro , we love you to the moon and back and we are proud of you! May you continue to inspire with your efforts , कोशिश करने वालों की हार नहीं होती! #Chandrayaan2Landing #Chandrayaan2
— Swara Bhasker (@ReallySwara) September 7, 2019
??????????????????????????????????????????????????????????????????????. ……..@isro …………??????????????????????????????????????????????????????????????????????♥️
— Raveena Tandon (@TandonRaveena) September 7, 2019
There’s no science without experiment…sometimes we succeed, sometimes we learn. Salute to the brilliant minds of @isro, we are proud and confident #Chandrayaan2 will make way for #Chandrayaan3 soon. We will rise again.
— Akshay Kumar (@akshaykumar) September 7, 2019
Hum Honge Kaamyaab Ek Din!#Chandrayan2 has taken us closer to the moon than we ever were, and will be an integral step towards ultimate success. What @isro has achieved is phenomenal, and must be applauded.#ISRO #ProudOfISRO #ProudIndian
— Sonakshi Sinha (@sonakshisinha) September 7, 2019
Lump in the throat, tear in the eye not coz of anything else but witnessing how beautifully you got the entire nation together in hope and spirit… it’s ok to take a few steps back when u know you are about to make your longest jump. You are our hero @isro ❤️
— taapsee pannu (@taapsee) September 7, 2019