અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક હંમેશા તેના લુક્સ અને બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. પલક આ સમયે ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી. પરંતુ લાઇમલાઇટમાં રહે છે. હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી તસવીરોમાં પલકે ટ્યૂબ ટોપ અને જીન્સમાં બોલ્ડ અંદાજ બતાવ્યો છે.
હાલમાં એક વખત ફરી પલકે કેટલીક તસવીરો શેર કરી છે. શેર કરેલી આ તસવીરોમાં પલક બ્લેક ટ્યૂબ ટોપ જીન્સમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં પલક સુંદર લાગી રહી છે. જણાવી દઇએ કે પલક સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને ઘણા ફોલોવર છે. તે તેની માતા શ્વેતા તિવારીની જેમ સુંદર લાગી રહી છે.