અભિનેતા ગોવિંદાએ પોતાની આગગામી ફિલ્મ ફ્રાઈડેનું પોસ્ટર લોન્ચ કર્યું છે અને આ સાથે ફિલ્મની રિલીઝ ડેટમાં જાહેર કરી છે . ગોવિંદાએ ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેયર કર્યું છે અને લખ્યું કે જન્માષ્ટમીના જશ્નમાં ભાગીદાર બનો મારી અને મારા સાડા વરુણ શર્મા સાથે . ફ્રાઈડે સાથે મજામાં વધુ મજા પડ઼સ . આ 12 ઓક્ટોમ્બરના 2018 માં રિલીઝ થશે . ફિલ્મનું નિર્દેશન અભિષેક ડોગરાએ કર્યું છે ફિલ્મના નિર્માતા સાજીદ કુરૈશી છે .


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.