મુંબઈ : ‘તૂ લગાવેલૂ લિપીસ્ટીક… હિલેલાં આરા ડીસ્ટ્રીક… જીલા ટોપ લાગેલૂ… લોલીપોપ લાગેલું” આ ગીત સાંભળતા જ દરેકનું મન ઝૂમવા લાગે છે. ભોજપુરી ગાયક પવન સિંહે 2011માં આ ગીત ગયું હતું, જેણે બિહારના વિવિધ ભાગોમાં આ ગીત ત્યારેથી સૌકોઇનું પસંદગીનું ગીત બની ગયું છે. લગ્ન પાર્ટી ઉપરાંત આ ગીત ડીજેમાં પહેલી માંગ બની ગયું છે.
છેલ્લા સાત વર્ષોમાં, આ ગીતની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે ઘણા યુવાનોએ આ ગીત પર તેમનો ડાન્સ વિડીયોઝ અપલોડ કરી અને તેને યુટ્યુબ પર અપલોડ કરે છે. હવે બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશને આ ગીત પર ડાન્સ કર્યો છે.