મુંબઈ : તમિલનાડુના તુતીકોરીન જિલ્લામાં પોલીસની બર્બરતાને કારણે એક પિતા અને તેના પુત્રનું મોત નીપજ્યું હતું. અહેવાલોમાં એવું પણ બહાર આવ્યું છે કે, પોલીસ કસ્ટડીમાં તેની ઉપર નિર્દયતાથી યૌન શોષણ કરવામાં આવ્યું હતું. તમિળનાડુના જયરાજ અને તેના પુત્ર ફેનિક્સની સ્ટોરીએ રાષ્ટ્રને મોટો આંચકો આપ્યો છે. આવી સ્થિતિમાં હવે સાઉથ સ્ટાર્સ સહિત બોલિવૂડ સેલેબ્સ પણ તેની વાત કરી રહ્યા છે. તેઓ ન્યાયની પણ માંગ કરી રહ્યા છે.
તાપસી પન્નુ, રિતેશ દેશમુખ, જેનીલિયા ડિસોઝા, વીર દાસ અને પ્રિયંકા ચોપડાએ પોલીસની નિર્દયતા સામે અવાજ ઉઠાવ્યો છે અને ન્યાયની માંગ કરી છે. બધાએ આ સમાચારોની નિંદા કરી અને પોલીસના આ કૃત્યને અમાનવીય ગણાવ્યું છે. તેમજ કહ્યું કે, આ પિતા અને પુત્રના દોષિતને સજા થવી જોઈએ. જ્યારેથી આ સમાચાર સામે આવ્યા છે, ત્યારથી #JusticeforJayarajAndFenix સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. સ્ટાર્સે શું કહ્યું તે વાંચો:
#JusticeForJayarajandBennicks pic.twitter.com/vGi8m63If2
— PRIYANKA (@priyankachopra) June 26, 2020
This might just be one case out of many but it takes only one case to begin the snowball effect. #JusticeforJayarajAndFenix
It could’ve been anyone we know. Details are scary and gut wrenching.— taapsee pannu (@taapsee) June 26, 2020
This is tragic & absolute National Shame. It sends shivers down my spine even reading about it. We all must stand together against this barbaric brutality. #JusticeForJeyarajAndFenix https://t.co/Srn5GFaG7p
— Riteish Deshmukh (@Riteishd) June 26, 2020
What happened to a father and son at the hands of those policemen is wrong at every human level and every single person irrespective of place of origin or political belief needs to stand up for them. It is plain horrific and wrong. DEMAND action. #JusticeforJayarajAndFenix
— Vir Das (@thevirdas) June 26, 2020
https://twitter.com/geneliad/status/1276522480681865217